



મોહનથાળ પ્રસાદ
About the product
અંબાજી મોહનથાળ પ્રસાદ બાનાસકાંઠા જિલ્લાના પવિત્ર અંબાજી ધામની અનોખી ઓળખ છે. શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં વિશેષરૂપે તૈયાર થતો આ પ્રસાદ માતાજીના દૈનિક રોજભોગનો...
નોંધ :- ૪૦૦ ગ્રામ માં ૮૦ ગ્રામ ના ૫ બોક્સ પૅકિંગ પ્રાપ્ત થશે.ચેકઆઉટ સમયે 70 રૂપિયાનો ડિલિવરી ચાર્જ લાગુ થશે.એક ઓર્ડરમાં ફક્ત એક જ પ્રસાદ મંગાવી શકાય છે.
